Skip to main content
Campusbells
Shree Utthan Bsw College Kanbha campus
Shree Utthan Bsw College Kanbha logo

Shree Utthan Bsw College Kanbha

Mahesana, Gujarat · General · Private-Unaided

Est. 2020

About

About Shree Utthan Bsw College Kanbha

Shree Utthan Bsw College Kanbha is a private college in Mahesana, Gujarat, established in 2020. Campusbells lists it under General.

ઉત્થાન એજયુકેશન ટ્રસ્ટ ભારત સરકારના સાર્વજનિક ટ્રસ્ટને લગતા સન ૧૯૫૦ના મુંબઈના ૨૯માં અધિનિયમ અન્વયે ગાંધીનગર ખાતેની સાર્વજનિક ટ્રસ્ટ નોંધણીમાં કચેરીમાં તારીખ ૨૧/૦૮/૨૦૦૮ ના દિવસે ઈ/૧૪૬૬/ ગાંધીનગરથી નોંધાયેલ છે. જે મુજબ ઉત્થાન એજયુકેશન ટ્રસ્ટ સમગ્ર ભારત દેશમાં પોતાની શૈક્ષણિક અને સેવાકીય પ્ર​વૃતિઓ કર​વા માટે એક માન્ય સંસ્થાનો દરજ્જો ભોગ​વે છે. ઉત્થાન એજયુકેશન ટ્રસ્ટ બંધારણીય દ્રષ્ટીએ ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના વિવિધ વિભાગો જેવાકે કૃષિ, કોમર્સ અને ઉધોગ, સંચાર અને આઈ ટી, ગ્રાહક સુરક્ષ।, ખાધ અને નાગરીક આપૂર્તિ, સાંસ્કૃતિક, પેયજળ આપૂર્તિ અને સ્વચ્છતા , પર્યાવરણ અને વન​, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, મકાન અને નગર, ગરીબી ઉન્મૂલન, માન​વ સશકિતકરણ​, માહિતી અને પ્રસારણ​, મજુર અને રોજગાર​, કાયદો અને ન્યાય​, નાના અને મોટા ઉધોગોનો વિકાસ​, લઘુમતિકલ્યાણ​, પંચાયતીરાજ​, રિન્યુએબલ એનર્જી, આયોજન​, ગ્રામ​વિકાસ​, સમાજસુરક્ષ।, વિજ્ઞ।ન પને પ્રાધોગીક​, આંકડાશાસ્ત્ર અને આયોજના વિકાસ​, પ્ર​વાસન​, આદિજાતિ વિકાસ​, અર્બન ડેવલોપમેન્ટ​, જળસંપતિ વિકાસ વિગેરેની વિસ્તરણ પ્ર​વૃતિઓ અને અભ્યાસક્રમો ચલાવવા માટે માન્ય સંસ્થાનો દરજ્જો ભોગ​વે છે.

As described on the institution’s website

At a glance

Key facts

Established
2020
Ownership
Private-Unaided
Stream
General

Gallery

Shree Utthan Bsw College Kanbha: campus photo 1Shree Utthan Bsw College Kanbha: campus photo 2Shree Utthan Bsw College Kanbha: campus photo 3Shree Utthan Bsw College Kanbha: campus photo 4

Photos: utthaneducation.com

Campus life

Facilities at Shree Utthan Bsw College Kanbha

  • Lab

Listed on Campusbells since Last updated Website last checked

Similar institutions

Kirtilal Prabhulal Trivedi Msc College Khorda

Banas Kantha, Gujarat · General

BJ Vanijya Mahavidyalaya

Anand, Gujarat · General

Gls (Sadguna & B. D.) College for Girls

Ahmedabad, Gujarat · General

Lokniketan Mahavidhyala Ratanpur

Banas Kantha, Gujarat · General

Akar College of Professional Studies

Ahmedabad, Gujarat · General

Stay in the loop

Get campus insights, scholarship alerts and admission tips delivered straight to your inbox.

Sign up